Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કાલાવડના નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે

નવાગામ : નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ન્યાય સમિતિના ચેરમેન નવાગામ જીલ્લાના સભ્ય ગોમતીબેન ચાવડા તેમજ કાલાવડના પુર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાએ મુલાકાત લીધી હતી તે દરમિયાન સુવિધાયુકત બનાવવા માટે તબીબો સાથે ચર્ચા કરી હતી.(તસ્વીર - અહેવાલ : હર્ષલ ખંધેડીયા, નવાગામ)

(12:07 pm IST)