Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ભાવનગર ભાજપના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવતા કશ્યપ શુકલ

ભાવનગર : ભાવનગરના પ્રભારી કશ્યપભાઇ શુકલએ નવનિયુકત ભાવનગર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો કોમલબેન માંગુકીયા, ડો.મલ્લીકાબેન આચાર્ય અને રંજનબેન પરમારને શુભકામના આપી હતી.(તસ્વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(12:07 pm IST)