Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

દામનગર : ભાજપ દ્વારા 'મન કી બાત' કાર્યક્રમ

દામનગર : લાઠી શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી મોદી સરકારના ૭ વર્ષે સુશાસન અંતર્ગત લાઠી ખાતે પ્રધાનમંત્રનો મન કી બાત કાર્યક્રમ નિહાળતા કાર્યકર્તાઓ નજરે પડે છે.(તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર, દામનગર)

(12:03 pm IST)