Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

દામનગર : લાઠી તાલુકા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે અલ્પેશ ઠાકોર

દામનગર : લાઠી તાલુકાના આસોદર સહિત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર આવ્યા હતા. અમરેલી જિલ્લા પ્રવાસ દરમિયાન આસોદર ગામે લાઠી તાલુકા ઠાકોર સેનાના કાર્યકર્તાઓની કોરોના સમયે અને વાવાઝોડા સમયે નુકશાન સહિત વિવિધ પ્રશ્નો અંગે અવગત કર્યા હતા.(તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર,દામનગર)

(12:03 pm IST)