Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

આટકોટ સેવા સહકારી મંડળી દ્વારા સહાય ચેક અર્પણ

આટકોટ : આટકોટ સેવા સહકારી મંડળીના ખેડૂત ઉકાભાઇ વિઠ્ઠલભાઇ ખોખરીયાનુ વિજશોક લાગતા અવસાન થતા તેમના વારસદારોને આટકોટ સેવા સહકારી મંડળી તથા રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક લી. લીધેલ અકસ્માત વિમા પોલીસી અંતર્ગત તેમના વારસદારને બેંકના ડીરેકટર અરવિંદભાઇ તાગડીયા તથા રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ઝોનલ મેનેજર હર્ષદભાઇ કાકડીયા તથા મંડળીના પ્રમુખ સુરેશભાઇ ખોખરીયા તથા ઉપપ્રમુખ નરેશભાઇ હિરપરા તથા મંડળીના મંત્રી અલ્પેશભાઇ હિરપરા મંડળીના વ્યવસ્થા કમિટીના હસ્તે વારસદારને ૧૦ લાખના ચેક અર્પણ કરાયો હતો.(તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(11:58 am IST)