Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જસદણના પાટીદાર સેવા સમિતિ દ્વારા સન્માન

આટકોટ : જસદણ તાલુકાના જીવાપર ગામે ગામના જ યુવાનો, દાતાઓ અને વડીલો દ્વારા હેલ્પીંગ હેન્ડ કેર સેન્ટર શરૂ કર્યુ હતુ જેમાં ૨૦૦ જેટલા દર્દીઓને ચેકઅપ કરી જરૂરી દવાઓ, બ્લડ રીપોર્ટ, આઇસોલેશનની સુવિધા, સીટીસ્કેન વગેરે સમયસર વિનામુલ્યે મળી રહેતા ૨૦ જ દિવસમાં ગામ કોરોના મુકત થયુ હતુ. આ તકે જસદણ તાલુકા પાટીદાર સેવા સમિતિ દ્વારા જીવાપર ગામના હેલ્પીંગ હેન્ડ ગૃપનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.(તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(11:57 am IST)