Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ચોરવાડના મહિલા PSIનું સન્માન

ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અલ્પાબેન ડોડીયા તેમજ ફરજ દરમિયાન બજાવેલ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં રાજ્યના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા પીએસઆઇ અલ્પાબેનને સન્માનપત્ર આપતા તેમની સાથે જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડા નજરે પડે છે.(તસ્વીરઃ મહેશભાઇ કાનાબાર)(૧.૨)

 

(11:42 am IST)