Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

"ગુજરાત્રી" : આજે રાત્રે રાજકોટના હેમુ ગઢવી હોલમાં "કોકટેલ દેશી" નોખા અનોખા ગુજરાતી લોકગીત, સુગમ, ફિલ્મી ગીતોની થીમ બેઇઝડ કાર્યક્રમમાં ભાગ લેનાર તુષાર શુક્લ, આલાપ દેસાઈ, મિલિંદ ગઢવી, એશા દાદાવાલા, ડો. રઈશ મણીયાર, હિમાલી વ્યાસ નાયક તથા કોન્સેપ્ટ ડિઝાઈનર વિરલ રચ સાથેનો રસપ્રદ વાર્તાલાપ..