Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

જામનગરમાં ભૂકંપનો આંચકો

રાજકોટ તા. ૧ :.. જામનગરથી ર૮ કિ. મી. દુર ભુકંપનો આંચકો નોંધાયો હતો.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણવાયુ છે કે કાલે રાત્રીનાં ર.૦ર વાગ્યે ર.૯ ની તિવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. જેનુ કેન્દ્ર બિન્દુ જામનગરથી દક્ષિણ દિશા તરફ ર૮ કિ. મી. દુર હતું.

(11:39 am IST)