Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

કચ્છના સાંસદ વિનોદ ચાવડા ગૂમ થયા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

કચ્છના સાંસદ વિનોદ ચાવડા ગૂમ થયા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલી પોસ્ટમાં ગૂમ સાંસદને OBC, ST અને SC સમાજની બહેનો ગાંધીનગરમાં ધરણા પર બેઠી છે. તેની મદદ કરવા મૂકી જવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે વાયરલ થયેલી પોસ્ટ બાદ વિનોદ ચાવડાની ગેરહાજરી અંગે ચર્ચા જાગી છે.

(12:32 am IST)