Gujarati News

Gujarati News

મેષ

(અ.લ.ઈ.)

માનસિક ચિંતા હળવી બને. આવકનુ પ્રમાણ જળવાઇ રહે. ઉત્તમ સમય દેખાઇ રહ્યો છે. આરોગ્ય સારુ રહે.

વૃષભ

(બ.વ.ઉ.)

કાયદાકીય પ્રશ્નો હલ થતા દેખાય. વારસાગત મિલકતની પ્રાપ્તિ થાય. માનસિક ચિંતા હળવી બને. વેપાર સાથે સંબંધિત નવા રોકાણ થતા દેખાય.

મિથુન

(ક.છ.ઘ.)

રોજગારીની નવી તક મળે. અભ્યાસમાં પ્રગતિ થાય. વાતાવરણ સુમેળ બને.સંતાન સંબંધિત કોઇ પ્રશ્ન હોય તે હલ થાય.

કર્ક

(ડ.હ.)

એકંદરે સમય સારો રહેશે. આરોગ્ય પણ સાનુકુળ રહેશે. સગપણ લગ્નના કાર્યમાં અડચણો આવે તેવા અનુભવ થતા લાગે.

સિંહ

(મ.ટ.)

લગ્નઇચ્છુક જાતક માટે આ સમય મધ્યમ ફળદાયી રહે તેવા જોગ છે. રાજકીય ક્ષેત્રે જવાબદારીમાં વધારો થઇ શકે છે. કાયદાકીય પ્રશ્નો હલ થઇ શકે છે.

કન્યા

(પ.ઠ.ણ.)

વિવાહ લગ્ન સંબંધી શુભ સમય સંતાનના પ્રશ્નો હલ થતા દેખાય. વિવાદ સંબંધિત પ્રશ્નો હલ થાય

તુલા

(ર.ત.)

પરદેશ સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. સંતાન સુખ ઉત્તમ દેખાઇ રહ્યો છે. વિવાદ સંબંધિત પ્રશ્નો હલ થઇ શકે છે. મિલકતને લઇને પ્રશ્ન હોય તો ઉકેલ આવી શકે છે

વૃશ્ચિક

(ન.ય.)

આવકનુ પ્રમાણ જળવાઇ રહી શકે છે. વેપારને લઇને શુભ સમય રહી શકે છે. વારસાગત મિલકતના પ્રશ્નો હલ થઇ શકે છે

ધન

(ભ.ધ.ફ.ઢ.)

પારિવારિક સુખ જળવાઇ રહી શકે છે. માનસિક ચિંતા હળવી બની શકે છે. નાણાંકીય સ્થિતી મજબુત બની શકે છે

મકર

(ખ.જ.)

જમીન, વાહન મકાનનો યોગય બની રહ્યા છે. વડીલોનુ માર્ગદર્શન મળી શકે છે. માનસિક ચિંતા હળવી બની શકે છે

કુંભ

(ગ.શ.સ.)

નોકરીમાં બઢતિ અને બદલીની શક્યતા દેખાઇ રહી છે. સમય ખુબ ફળદાયી અને શુભ છે. અભ્યાસમાં પ્રગતિ થઇ શકે છે

મીન

(દ.ચ.ઝ.)

આવકનુ પ્રમાણ જળવાઇ રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. આકસ્મિક ધન લાભ થઇ શકે છે. કોર્ટ કચેરીના કાર્યોમાં સફળતા મળી શકે છે. વારસાગત મિલકત મળી શકે છે.