Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.રર/ર/ર૦૧૮- ગુરૂવાર
ફાગણ સુદ-૭,
હોળાષ્ટક-પ્રારંભ ર૬-ર૯, રવિયોગ-૧૩-૩૪ સુધી, તા. ર૩-ર થી શુભ કાર્યોને બ્રેક લાગશે, ઉદીત લગ્ન
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-મેષ
મંગળ-વૃશ્ચિક
બુધ-કુંભ
ગુરૂ-તુલા
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧પ
સૂર્યાસ્ત-૬-૪પ
જૈન નવકારશી-૮-૦૩
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
૧૯-રર થી વૃષભ (બ.વ.ઉ)
નક્ષત્ર-ભરણી
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૧પ થી શુભ-૮-૪૧ સુધી,
૧૧-૩૪ થી ચલ-લાભ-અમૃત-
૧પ-પ૩ સુધી, ૧૭-ર૦ થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૩ સુધી,
શુભ હોરા
૭-૧પ થી ૮-૧૩ સુધી,
૧૦-૦૮ થી ૧૩-૦૧ સુધી,
૧૩-પ૮ થી ૧૪-પ૬ સુધી,
૧૬-પ૧ થી ૧૯-૪૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ગ્રહોની ચાલ ને સમજવી બહુજ અઘરી હોય છે. કયારેક બળવાન દેખાતા ગ્રહો નબળુ ફળ આપે છે તો કયારેક ખૂબજ સામાન્ય જણાતી કુંડલીના ગ્રહો રાજયોગ બનાવતા હોય છે. કોઇ વખત જન્મકુંડલીમાં ગજ કેસરી યોગ હોવા છતાં અને આર્થિક રીતે સદ્ધર હોવા છતાં ખૂબજ કંજુસ હોય છે. આવી વ્યકિતના નસીબમાં સમાજની દૃષ્ટિએ પૈસાદાર વ્યકિત કહેવાય છે પણ મનના ખૂબજ ગરીબ હોય છે ન વાપરવાની જગ્યાએ લાખો રૂપિયા વાપરે છે અને પોતાને ત્યાં કામ કરતા કર્મચારીઓને યોગ્ય વળતર પણ નથી આપતા.