Gujarati News

Gujarati News

૧૫.૨૫ લાખની લૂંટ કર્યા બાદ નેપાળી નોકરાણી સહિત ત્રણ જુનાગઢમાં યાત્રાળુ બની છુપાયા હતાઃ ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા: ઇન્‍દિરા સર્કલ પાસે કોહીનૂર એપાર્ટમેન્‍ટમાં વૃધ્‍ધાને બાંધી દઇ નોકરાણી સુશિલા નેપાળી અને સાથેનો શખ્‍સ રોકડ-દાગીના લૂંટી ગયા હતાં :પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સીધી દેખરેખ હેઠળ ક્રાઇમ બ્રાંચ અને એલસીબી, યુનિવર્સિટી પોલીસની ટીમો કામે લાગી હતીઃ કલાકોમાં ભેદ ખુલ્‍યોઃ ભવનાથની ધર્મશાળામાંથી સુશિલા અને બે નેપાળી શખ્‍સો પકડાયાઃ સાથેનો શખ્‍સ તેનો પતિ છે કે કેમ? તે અંગે તપાસઃ લૂંટાયેલો તમામ મુદ્દામાલ પણ કબ્‍જે :પોલીસને ગેરમાર્ગે દોરવા સીધા નેપાળ તરફ ભાગવાને બદલે અલગ અલગ રિક્ષાઓ, ખાનગી વાહન મારફત જુનાગઢ પહોંચ્‍યા'તાઃ બે ત્રણ દિવસ બાદ નેપાળ ભાગે એ પહેલા પકડાઇ ગયા access_time 3:33 pm IST