Gujarati News

Gujarati News

ભગવતીપરામાં નામચીન સલ્લુબાપુ અને સાવને બે કલાકમાં બબ્‍બે લૂંટ કરીઃ ક્રાઇમ બ્રાંચે સકંજામાં લીધા: બપોરે અઢી વાગ્‍યે રિક્ષા ભાડે કરી સુખસાગર હોલ પાછળ લઇ જઇ ચાલક મહેન્‍દ્ર પરમારને ઝાપટો મારી છરી ઝીંકી ૧૦ હજાર રોકડા, ૨ાા લાખની રિક્ષા લૂંટીઃ સાંજે ચાર વાગ્‍યે સિવિલ હોસ્‍પિટલના પ્‍યુન મુનીરભાઇ અને તેના પત્‍નિને માર મારી ૭૫૦૦ લૂંટયા : બંને અગાઉ પણ લૂંટ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યા છેઃ બી-ડિવીઝન પોલીસે ગુના દાખલ કર્યાઃ લૂંટાયેલી રિક્ષા પણ કબ્‍જે : મુસ્‍લિમ મહિલાના ઘરે સલ્લુએ સવારે જઇ કહ્યું-ગેસનો બાટલો લેવા એક હજાર દેવા જ પડશે, સાંજે તેના પતિની હાજરમાં છરી સાથે આવી ધમાલ મચાવીઃ તેની દિકરીને ઉઠાવી જઇ લગ્ન કરી લેશે તેવી ધમકી પણ દીધી! access_time 3:39 pm IST