Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજકોટ શહેરમાં કોરોનાના સાંજ સુધીમાં નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી : હાલમાં 154 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ :આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.  

રાજકોટ શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ –43116
સારવાર હેઠળ - 154
આજના ડિસ્ચાર્જ -00

(7:56 pm IST)