Gujarati News

Gujarati News

કોરોનાએ ફરી ફૂફાડો માર્યો: નવા કેસમાં ડરામણો ઉછાળો :અમદાવાદમાં 278 કેસ સહીત રાજ્યમાં 573 પોઝીટીવ કેસ :વધુ 102 દર્દીઓ સાજા થયા :રાજકોટ અને અરવલીમાં એક-એક દર્દીનું મૃત્યુ :કુલ મૃત્યુઆંક 10.118 થયો :કુલ 8.18,589 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2.32.392 લોકોનું રસીકરણ કરાયું: અમદાવાદમાં 278 કેસ,સુરતમાં 78 કેસ, વડોદરામાં 50 કેસ,રાજકોટમાં 28 કેસ, ગાંધીનગરમાં 19 કેસ,કચ્છમાં 16 કેસ, વલસાડમાં 15 કેસ, આણંદમાં 14 કેસ, ભાવનગરમાં 10 કેસ, મહીસાગરમાં 9 કેસ, ભરૂચ, ખેડા અને નવસારીમાં 8-8 કેસ, જામનગરમાં 7 કેસ, અમરેલી અને મહેસાણામાં 5-5 કેસ, પંચમહાલમાં 4 કેસ, મોરબી અને જૂનાગઢમાં 3-3 કેસ, સાબરકાંઠામાં 2 કેસ,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 2371 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો access_time 9:40 am IST

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુશાસન સપ્તાહ નિમિત્તે શ્રમ અને રોજગાર વિભાગના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું : અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં મુખ્ય મંત્રીશ્રીએ યુવાનોને પ્રતિકરૂપે રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કર્યા : મુખ્યમંત્રીના હસ્તે છોટા ઉદયપુર આઇ.ટી.આઇ.ના નવનિર્મિત ભવનનું લોકાર્પણ: એપ્રેન્ટીસ સ્ટાઇપેન્ડ રીએમ્બર્સમેન્ટ મોડ્યુલનો શુભારંભ : આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને સંસ્થાકીય સ્ટાઇપેન્ડનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોન્ચિંગ : રાજ્ય શ્રમયોગી લાભાર્થીઓને “ઇ-શ્રમ” કાર્ડનું વિતરણ: સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સમાં ગુજરાત પ્રથમ નંબરે : દેશમાં રોજગાર સર્જનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રમમેવ જયતેના સૂત્ર થકી શ્રમનો મહિમા વધાર્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સુંદર , સરળ અને લોકાભિમુખ શાસન એટલે સુશાસન : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ : યુવાનોની કારકિર્દી ઘડતર અને તેમને પગભર બનાવવામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અહમ ભૂમિકા :રાજ્ય સરકારના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજા access_time 4:28 pm IST