Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મહાનુભાવો વાતોએ વળગ્યા

આજે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલ રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, પ્રભારી મંત્રી જીતુ વાઘાણી, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી વગેરે એકબીજા સાથે વાતોએ વળગેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

(3:28 pm IST)