Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગાર્ડ ઓફ ઓનર એરીયા તરફ દોરી જવાયા

રાજકોટઃ આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચેલા રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગાર્ડ ઓફ ઓનર એરીયા (એરપોર્ટ પ્રિમાઇસીસ) સુધી દોરી જવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને એડીશ્નલ  પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદે દોર્યા હતા ત્યારની તસ્વીર. રાજયના મંત્રી મંડળમાં અત્યાર સુધીના સૌથી નાની વય (ઉ.વ.૩૭) ના ગૃહમંત્રી તરીકે તેમનું નામ અંકિત થયું છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(1:08 pm IST)