Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ભાજપ દ્વારા વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨ માં વૃક્ષારોપણ

 ભાજપ દ્વારા સેવા હી સંગઠન અભિયાન અંતર્ગ દેશભરમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાઇ રહ્યા છે. ત્યારે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિન તેમજ તેમના જન્મ દિવસ અંતર્ગત પયાર્રવરણ સંરક્ષણ હેતુ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરાયુ હતુ. જેના ભાગરૂપે વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨ માં વૃક્ષારોપણ કાર્યક્રમો કરાયા હતા. વોર્ડ નં. ૧૦ માં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં. ૧૧ ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાજુભાઇ બોરીચા, વોર્ડ નં. ૧૨ માં પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વોર્ડ નં. ૧૦ માં પરેશ હુંબલ, પ્રવિણભાઇ મારૂ, રજની ગોલ, હરેશ કાનાણી, પરેશ તન્ના, સંગીતાબેન છાયા, ચેતન સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, નીરૂભા વાઘેલા, રાજેશ્રીબેન ડોડીયા, નીતાબેન વઘાશીયા, અશ્વિનભાઇ ભોરણીયા, વિજયભાઇ ભટાસણા, વલ્લભભાઇ વોરા, મનીષભાઇ શેઠ, અનિરૂધ્ધ મૈત્રા, સુરેશ સગપરીયા, સંજય વાઘર, વ્યોમ વ્યાસ, મનીષ ડેડકીયા, રામદેવસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, બલરાજસિંહ રાણા, કિશોરભાઇ મોતીપરા, હરીશભાઇ દતાણી, નીતુબેન કનારા, કૌશીક ધોળકીયા, વોર્ડ નં. ૧૧ માં વિજય કોરાટ, ભરતભાઇ શીંગાળા, રાજુભાઇ માલધારી, સંજય પીપળીયા, સંજય બોરીચા, હરસુખભાઇ માકડીયા, વિનુભાઇ સોરઠીયા, લીલુબેન જાદવ, ફર્નાન્ડીઝ પાડલીયા, રાજુભાઇ ભટ્ટ, સંજય દવે, આયદાનભાઇ બોરીચા, મહેશ પીપળીયા, હેમીબેન બોરીચા, મનીષ ચાવડા, જયેશ બોરીચા, જયસુખ સાંગાણી, વોર્ડ નં. ૧૨ માં પ્રવિણ ઠુમર, રસીકભાઇ કાવઠીયા, મનસુખ રામાણી, કીશન ટીલવા, મૌલીક દેલવાડીયા, ભારતીબેન પાડલીયા, મિતલબેન લાઠીયા, અસ્મીતાબેન દેલવાડીયા, કીરણબેન હરસોડા, સુરેશ રામાણી, મનહરભાઇ બાબરીયા, કંચનબેન મારડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:15 pm IST)