Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજકોટનાં નવા ડી.એસ.ઓ. તરીકે દ્વારકાનાં પ્રશાંત માંગુડાની નિમણુંક

રાજકોટ : કલેકટર તંત્રમાં ઘણા સમયથી ખાલી પડેલી ડી.એસ.ઓ.ની જગ્યા માટે રાજય સરકારે હાલ દ્વારકામાં ફરજ બજાવતા જી.એ.એસ.કેડરનાં અધિકારી પ્રશાંત માંગુડાને નિમણુંક કર્યા છે. ર૦૧૭-૧૮ ની બેચનાં આ અધિકારી તેઓની ફરજ નિષ્ઠા માટે જાણીતા છે. નોંધનીય છે કે નવનિયુકત ડી.એસ.ઓ. ગુરૂવારે રાજકોટ ખાતે ચાર્જ સંભાળશે.

(3:42 pm IST)