Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

જર્જરીત સ્લમ કવાર્ટરો ગમે ત્યારે તૂટી પડવાનો ભય

જામનગર રોડ પર આવેલ વર્ષો જૂના સ્લમ કવાર્ટર અત્યંત જર્જરીત થઈ ગયા છે અને ગમે તે વખતે તૂટી પડે તેવી સ્થિતિ છે જે તસ્વીરમાં દર્શાય છે (તસ્વીરઃ અશોક બગથરીયા)(૨-૨૪)

(4:00 pm IST)