Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

પ્રહલાદ પ્લોટ રોડ પર ચૌહાણ પાનવાળા બિલ્ડીંગમાં ભયગ્રસ્ત મકાન તોડી પડાયું

રાજકોટઃ. શહેરમાં જૂના અને જર્જરીત મકાનોને શોધી આવા મકાનોનું ભયગ્રસ્ત બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી અંતર્ગત આજે સવારે વોર્ડ નં. ૭મા આવેલ પ્રહલાદ પ્લોટ રોડ પર ચૌહાણ પાનવાળા બિલ્ડીંગ પરનું ભયગ્રસ્ત બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ અને જગ્યા રોકાણ વિભાગે તોડી પાડયુ હતું તે વખતની તસ્વીર

(3:22 pm IST)