Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પોલીસની હવા ઠુસ્સ!!

રાજકોટઃ પોલીસ વિભાગના વાહનોનો માભો પણ અલગ હોય છે. લબકઝબક લાઇટો સાથે નીકળતા આ વાહનોને જોતાં જ લોકો આઘાપાછા થવા માંડે છે. પણ કયારેક આવા વાહનોની પોઝીશનમાં પંકચર પડી જાય ત્યારે તેમને પણ સહારો લેવો પડે છે. તસ્વીરમાં કવીક રિસ્પોન્સ ટીમની જીપની હવા ઠુસ્સ થઇ જતાં તેમણે પણ પોલીસ વિભાગની ક્રેઇનનો સહારો લેવો પડ્યો હતો. (ફોટોઃ અશોક બગથરીયા) 

(2:55 pm IST)