Gujarati News

Gujarati News

શિલ્પા શેટ્ટી પરિવાર દ્વારા કુખ્યાત ડોન મારફત સુરતના સાડી ઉદ્યોગના મોટા ગજાના ધંધાર્થીને ધમકી આપવાના આરોપથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતા: એફએસએલ દ્વારા સત્તાવાર ઇન્કાર વચ્ચે રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ આરોપમાં ગુજરાત દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે તેવી ચર્ચા અને સુરતના એક શખ્સની ભૂમિકા પ્રકાશમાં આવતા એક બહુચર્ચિત પ્રકરણની યાદો તાજી થઇ : ખૂબ સ્વચ્છ છબી સાથે જેમની પોલીસ અને અસામાજીક તત્વો પર ભારે પક્કડ હતી તેવા તત્કાલીન સુરત સી.પી. વિનીતકુમાર ગુપ્તા દ્વારા જે તે સમયના પીઆઇ બી.વી.રામાણીને તપાસ સુપરત થતાં શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટી ને જવાબ આપવા પોલીસ મથકમાં કલાકો સુધી બેસવું પડેલ access_time 2:57 pm IST