Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

અલ્‍પા પટેલના સ્‍વરમાં નવું ધાર્મિક ગીત લોંચ

રાજકોટઃ ગુજરાતી સંગીતની દુનિયામાં પ્રથમ હરોળના સિંગર અલ્‍પાબેન પટેલના સ્‍વરમાં અને શુશિલભાઇ શાહમાં દિગ્‍દર્શિત હેઠળનું ગીત ‘‘જેને રૂપલ ભરોસો એને દુનિયાનું રાજ'' રજૂ થતાં સારો પ્રતિસાદ મળ્‍યો છે. લોકોએ હોંશેહોંશે ગીતને વધાવ્‍યું હોવાનું કાન્‍તાબેન સોરઠીયાની યાદીમાં જણાવાયું છે.

(4:03 pm IST)