Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

રક્ષાબંધનના પવિત્ર દિવસે હિંદુ-મુસ્લિમ એકતાના દર્શન કોર્પોરેટર વિજય વાંકને રાખડી બાંધતાં ફરિદામીર

રાજકોટઃ એક ઇતિહાસમાં જયારે એક મુસ્લિમ રાજાને એક હિંદુ બહેનએ રાખડી બાંધી અને ભાઇચારાની જયોત જગાવી હતી ત્યારે ઇતિહાસને પુનઃ સ્થાપિત કરતો એવો જ ભાઇ-બહેનનો પ્રેમ મવડીના કોર્પોરેટર વિજયભાઇ વાંક તેમજ રાજપૂત આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજા (ચીકુભાઇ)ને ગુજરાતના લોકગાયિકા બહેન ફરીયાદબેન મીર દ્વારા આ બંનેને ભાઇઓને રાખડી બાંધી આરતી ઉતારી અને એકતા તેમજ ભાઇચારાના દર્શન કરાવી વર્ષો જૂની યાદ તાજી કરી અને પવિત્ર રક્ષાબંધન તહુેવારની ઉજવણી કરવામાં આવેલ હતી.

(3:56 pm IST)