Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

તમામ લોકલ ટ્રેનો દોડાવવા માંગ

રાજકોટ,તા. ૨૬ : તમામ લોકલ ટ્રેનો, મેઇલ, એકસપ્રેસ, સુપર ફાસ્‍ટ ટ્રેનોને સત્‍વરે સામાન્‍ય ટ્રેન તરીકે દોડાવવા બંધ કરાયેલ તમામ લોકલ ટ્રેનો સામાન્‍ય ટ્રેન તરીકે દોડાવવા, તમામ સ્‍ટેશન, તમામ ઓફીસમાં સોલાર રૂફટોપ લગાડવા, નવી ભરતી તમામ ખાતામાં કરવા, એક સંતાન અને બે દિકરી વાળા સંતાનોને તમામ ભરતીમાં અગ્રતા, છુટછાટ આપવા, લાખાજીરાજ સ્‍ટેશનને ફરી કાર્યરત કરવા, રેલ્‍વે સહિત સરકારી સેવા સંપૂર્ણ પણ સરકારી કર્મચારી દ્વારા ચલાવવા ઓખા-વેરાવળ, સોમનાથ ડબલ ટ્રેક કરવા, રાજકોટ-સુરેન્‍દ્રનગરનું ડબલ ટ્રેકનું કામ સત્‍વરે પુરૂ કરવા સંસદ સભ્‍ય, ડીઆરએમને ધર્મેશભાઇ ચારોલાએ પત્ર લખી સુચનો કર્યા છે.

 

(11:19 am IST)