Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સૌરાષ્ટ્ર યુનિ.માં સીન્ડીકેટ સભ્ય ગીરીશ ભીમાણી સહિત નવ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા ચિંતાની લાગણી ફેલાઇ

સૌરાષ્ટ્ર યુનિ.માં આજે બીજા દિવસે કોરોનાના ટેસ્ટીંગ કરાતા કુલ ૯ કર્મચારીઓ પોઝીટીવ આવ્યા છે.

આજે પોઝીટીવ આવનાર કર્મચારીઓમાં સીન્ડીકેટ સભ્ય ગીરીશભાઇ ભીમાણી, ભગીરથસિંહ માંઝરીયા, ભાવેશભાઇ જોશી, ગીલાભાઇ ચાવડા, સભેન્દ્રભાઇ ગઢવી, જીજ્ઞાબેન ગૌસ્વામી સહિત નવ કર્મચારીઓ પોઝીટીવ આવ્યા છે.

(10:50 pm IST)