Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

માલધારી ફાટક વિસ્તારમાં કાદવ-કિચડનું સામ્રાજ્ય

રાજકોટ : શહેરના છેલ્લા બે દિ' પહેલા વરસાદનાં કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા, ખાડા તથા કાદવ -કિચડ હોવાની ફરિયાદ ઉઠવા પામેલ છે. દરમિયાન શહેરના વોર્ડ નં. ૧૮માં આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરીયા, ગોંડલ રોડ, માલધારી ફાટક વિસ્તારમાં કાદવ -કીચડની સમસ્યા ઉકેલવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ.કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

(3:21 pm IST)