Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પાટીલનું સ્વાગત કરતાં ડો.હપાણી- ડો.પંડયા

રાજકોટઃ પ્રદેશ ભાજપના નવનિયુકત સી.આર.પાટીલની બે- દિવસીય રાજકોટની મુલાકાત દરમ્યાન ભાજપ ડોકટર સેલ, સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ડો.અમીત હપાણી  તથા રાજકોટ ભાજપ ડોકટર સેલના કન્વીનર ડો.અતુલ પંડયા દ્વારા સી.આર.પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

(3:16 pm IST)