Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ભાજપ અગ્રણી અને સિન્ડીકેટ સભ્ય પ્રો.ગીરીશ ભીમાણી કોરોના પોઝીટીવ

રાજકોટ, તા. ૨૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અગાઉ કુલપતિ પેથાણી અને ઉચ્ચ અધિકારીઓ કોવિડ-૧૯ પોઝીટીવ થયા બાદ આજે વધુ કોવિડ-૧૯ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ અગ્રણી - સીન્ડીકેટ સભ્ય અને આઈ૧એસીના ચેરમેન ડો.ગીરીશ ભીમાણીએ આજે કોવિડ-૧૯નો રીપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો છે. તેઓને હોમ આઈસોલેશનમાં જરૂરી સારવાર કરવામાં આવી રહી છે.

(3:16 pm IST)