Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

બાડપરમાં ન્‍હાવા જતાં ડુબી જતાં ૧૩ વર્ષના તુષાર સોઢાનું મોત

રાજકોટઃ રાજકોટ તાલુકાના બાડપર ગામે રહેતો તુષાર સોમાભાઇ સોઢા (ઉ.૧૩) ગામની નદીએ ન્‍હાવા જતાં ડૂબી જતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. આ બાળક સાથે અન્‍ય એક છોકરો પણ તણાયો હતો. પરંતુ તેને લોકોએ બચાવી લીધો હતો.

(11:38 am IST)