Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પ્રમાણિક રાજકોટ : લોકડાઉનમાં પણ મકાન વેરો ભરવા લાઇનો લગાવી

લોકડાઉનને કારણે ધંધા - રોજગાર ઠપ્પ હોવા છતાં રાજકોટવાસીઓએ મકાન વેરો ભરવાની નૈતિક ફરજ પ્રમાણિકતાપૂર્વક બજાવી છે. મ્યુ. કોર્પોરેશનના સિવિક સેન્ટરોમાં વેરો સ્વીકારવાનું શરૂ કર્યું છે ત્યારે આજે સેન્ટ્રલ ઝોન મુખ્ય કચેરીના સિવિક સેન્ટરે કરદાતાઓએ સોશ્યલ ડીસ્ટન્શીંગનો નિયમ પાળીને લાઇનમાં શિસ્તબધ્ધ ઉભા રહીને મકાનવેરો ભર્યો હતો તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:18 pm IST)