Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

આરોગ્ય તંત્રે કોવીદ-૧૯ અંગે ૬૮ સેમ્પલ મોકલ્યા : જામકંડોરણાના યુવાનને કોરોના વળગ્યો : ૪૦ રીપોર્ટ નેગેટીવ જાહેર

રાજકોટ શહેર-જિલ્લા આરોગ્ય તંત્રે કોવીદ-૧૯ અંગે આજે ૬૮ સેમ્પલ મોકલ્યાઃ એમાં સુરતથી જામકંડોરણા આવેલ ર૬ વર્ષના યુવાનને કોરોના પોઝિટીવ જાહેર : ૪૦ના રીપોર્ટ નેગેટીવ : ર૭નું રીઝલ્ટ સાંજે આવશેઃ સેમ્પલમાં ૩૦-રાજકોટના, ર૭-રાજકોટ રૂરલ વિસ્તારના અને ૧૧ અન્ય જિલ્લાના હોવાનું જાહેર.

(11:19 am IST)