Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પ્લાસ્ટીક એસો.ની રેલી બાદ કોર્પોરેશનમાં બેનરના ઢગલા

આજે યોજાયેલ પ્લાસ્ટીક એસો.ની રેલી બાદ રેલીમાં બેનરો-પ્લેકાર્ડ સાથે જોડાયેલા લોકોએ કોર્પોરેશનની કચેરીમાં જ બેનરોનો ખડકલો કરી ચાલતી પકડી હતી. તસ્વીરમાં બેનરોનો ઢગલો દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:20 pm IST)