Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

નવાગામ આણંદપરમાં નદી પાસે પાણીના ખાડામાં ડૂબી જતાં યુવાનનું મોત

રાજકોટ: કુવાડવા રોડ પરના નવાગામ આણંદપરમાં રહેતો પરપ્રાંતીય ધર્મેન્દ્ર લલ્લુરામ પટેલ (ઉ.22) નામનો યુવાન નવાગામ નદી પાસે રામાપીર મંદિર નજીક પાણીના ખાડામાં ડૂબી જતાં મોત નિપજતા કુવાડવા એએસઆઈ બી.કે. ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી.

(5:46 pm IST)