Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

દારૂ પી કાર હંકારતો શ્રીનાથજી સોસાયટીનો વિપુલ વાંક પકડાયો

રાજકોટઃ મવડી રોડ શ્રીનાથજી સોસાયટી-૧માં રહેતો વિપુલ ભીખુભાઇ વાંક (ઉ.૨૨) વહેલી સવારે ચારેક વાગ્યે કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસે જીજે૩એબી-૩૯૩૮ નંબરની કાર દારૂ પીને હંકારીને નીકળતાં તાલુકાના એએસઆઇ અજીતસિંહ જાડેજાએ પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(11:09 am IST)