Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ફલાવર શોના ખર્ચાને વહીવટી મંજુરી નહિ આપતાઃ કોંગ્રેસની કમિશ્નરને રજુઆત

રાજકોટઃ મ્યુ. કોર્પોેરેશન દ્વારા યોજાયેલ ફલાવર શોનો ૪૧.પ૪ લાખના ખર્ચામાં કૌભાંડની ગંધ આવી રહી હોય સ્ટેન્ડીંગ કમીટીએ મંજુર કરેલ ખર્ચની દરખાસ્તને વહીવટી મંજુરી નહી આપવા અંગે કોંગ્રેસના કોર્પોરેટર દિલીપ આસવાણી તથા પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની મ્યુ. કમિશ્નરને લેખીત રજુઆત

 

(3:43 pm IST)