Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

વોર્ડ નં.૨માં આવેલ શ્રોફ રોડનું ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૨માં આવેલ શ્રોફ રોડનું ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી,  મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર સોફીયાબેન દલ તથા લત્ત્।ાવાસીઓના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, ઉપરાંત  અતુલભાઈ પંડિત, દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, રાજનભાઈ સિંધવ, ગુલાબસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, ભરતભાઈ કાઠી, અજયસિંહ જાડેજા, નીલેશભાઈ તેરૈયા, નીલેશભાઈ વ્યાસ, કમલભાઈ ભટ્ટ, જેન્તીભાઈ બુધેલીયા, રાજેન્દ્રસિંહ ગોહીલ, જયસુખભાઈ પરમાર, જયરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, પાવનભાઈ શાહ, મહેન્દ્રભાઈ રૂપાણી, પ્રફુલભાઈ પટેલ, દીપાબેન કાચા, દેવ્યાનીબેન, રાધાબેન, રસીદાબેન, જે. ડી. ઉપાધ્યાય, પ્રશાંતભાઈ વોરા, વિક્રમભાઈ જસાણી, ભરતભાઈ વીરડા, પંકજભાઈ જોષી, મીથુનભાઈ, ડાઙ્ખ.પ્રિતેશભાઈ પોપટ, ધૈર્યભાઈ દોશી વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)