Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

૯મી ઓપન ગુજરાત રાજકોટ શહેર પોલીસ અને જયોતી સી.એન.સી.ચેલેન્જકપ-૨૦૨૧ ફુટબોલ ટુનાામેન્ટ

રેલવે રાજકોટ અને આર.આઇ.વી. એફ.સી. આણંદતથા બરોડા એફ.સી. અને સુયાવંશી ગાંધીનગર તથા વાય.સી.સી. અને ગોઘરા એફ.સી.વચ્ચે મેચ રમાશે

કમિશનર મનોજ અગ્રવાલ દ્બારા પ્રત્ન મળે તે "૯અને ...ન્-૨૦૨૧" ફુન્નું જે ન્ મુખ્યમંત્રી દ્વારા ીંમાં જે ફુન્ તા.૨૧/૦૧/૨૦૨૧ થી ૨૮/૦૧/૨૦૨૧ આયોજન કરવામાં. "૯અને જયોતિ  ... ન્-૨૦૨૧" ફુન્મા તા./૦૧/૨૦૨૧ના રોજ રેસકોર્સ મેદાનમાં ત્રણ યા હતા જેમા પ્રથમ ન્ની મહાવીર એફ.સી. અને ન્ન્ન્એફ.સી. ચ્હતો જેમા મહાવીર એફ.સી.નો -થી વિજય  પ્ઓફ ઘી જાકરાયા હતા. બીજો જામનગરની એચ.આર. માડમ અને ક્સ....ગાંધીનગરની ટીમ વચ્ચે જેમા ગાંધીનગરની ક્સ....ટીમનો -થી વિજય થયેલ જેમાં પ્રિયદર્શનભાઈને પ્લેયર  ઓફ ઘી ચ ઘોષિત  કરવામા .ત્રીજો ભાવનગર એફ.એ. જકોટ સીટી પોલીસ વચ્ચે જેમા ભાવનગર એફ.એ.ની -થી જીત ન્.આવતી કાલ તા.૨૫/૦૧/૨૦૨૧ ના રોજ રેલવે રાજકોટ આર.આઇ.વી. એફ.સી. આણંતથા બરોડા એફ.સી. ગાંધીનગર તથા વાય.સી.સી. ગોઘરા એફ.સી.વચ્ચે રમાનાર છે

(9:45 pm IST)
  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,914 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,68,356 થઇ :એક્ટિવ કેસ 1,81,673 થયા: વધુ 13,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03, 28,738 થયા :વધુ 126 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,503 થયા access_time 11:57 pm IST

  • દિલ્હીમાં કેજરી સરકારને ઘેરાબંધીઃ ૨૬ હજાર કરોડનો હિસાબ આપોઃદિલ્હીમાં એક સાથે ૨૦૦૦ જગ્યાએ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલ સરકારને આજે ઘેરાબંધી થઇ રહી છે. દિલ્હીમાં જલ બોર્ડ દ્વારા ૨૬ હજાર કરોડના કથીત ગોટાળા અંગે કેજરીવાલ સરકારનો ભાજપ હિસાબ માંગી રહેલ છે. access_time 11:47 am IST