૯મી ઓપન ગુજરાત રાજકોટ શહેર પોલીસ અને જયોતી સી.એન.સી.ચેલેન્જકપ-૨૦૨૧ ફુટબોલ ટુનાામેન્ટ
રેલવે રાજકોટ અને આર.આઇ.વી. એફ.સી. આણંદતથા બરોડા એફ.સી. અને સુયાવંશી ગાંધીનગર તથા વાય.સી.સી. અને ગોઘરા એફ.સી.વચ્ચે મેચ રમાશે
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્બારા રમતગમતન ેપ્રોત્સાહન મળે તે માટે"૯મી ઓપન ગુજરાત રાજકોટ શહેર પોલીસ અને જયોતી સી.એન.સી.ચેલેન્જકપ-૨૦૨૧" ફુટબોલ ટુનાામેન્ટનું આયોજન કરવામા આવેલ છે જે ટુનાામેન્ટનુ મુખ્યમંત્રી દ્વારા ઓપનીંગ કરવામાં આવેલ જે ફુટબોલ ટુનાામેન્ટનુ તા.૨૧/૦૧/૨૦૨૧ થી ૨૮/૦૧/૨૦૨૧ સુધી આયોજન કરવામાં આવેલ છે. "૯મી ઓપન ગુજરાત રાજકોટ શહેર પોલીસ અને જયોતિ સી.એન.સી. ચેલેન્જ કપ-૨૦૨૧" ફુટબોલ ટુનાામેન્ટમા તા.૨૪/૦૧/૨૦૨૧ના રોજ રેસકોર્સ મેદાનમાં કુલ ત્રણ મેચ રમાયા હતા જેમા પ્રથમ મેચ સુરેન્રનગરની મહાવીર એફ.સી. અને કોન્ટોન્ટમેન્ટ એફ.સી. વચ્ચે રમાયેલ હતો જેમા મહાવીર એફ.સી.નો ૫-૦ થી વિજય થયેલ આ મેચમા પ્લેયર ઓફ ઘી મેચ તરીક ેફારુકભાઇને જાહેર કરાયા હતા. બીજો મેચ જામનગરની એચ.આર. માડમ અને એક્સ.યુ.એફ.સી.ગાંધીનગરની ટીમ વચ્ચે રમાયેલ જેમા ગાંધીનગરની એક્સ.યુ.એફ.સી.ટીમનો ૨-૧ થી વિજય થયેલ જેમાં પ્રિયદર્શનભાઈને પ્લેયર ઓફ ઘી મેચ ઘોષિત કરવામા આવેલ.તેમજ ત્રીજો મેચ ભાવનગર એફ.એ. અનેરાજકોટ સીટી પોલીસ વચ્ચે રમાયેલ જેમા ભાવનગર એફ.એ.ની ટીમે૫-૨ થી જીત મેળવી ટુનાામેન્ટમા આગેકુચ કરેલ છે.આવતી કાલ તા.૨૫/૦૧/૨૦૨૧ ના રોજ રેલવે રાજકોટ અનેઆર.આઇ.વી. એફ.સી. આણંદતથા બરોડા એફ.સી. અન ેસુયાવંશી ગાંધીનગર તથા વાય.સી.સી. અને ગોઘરા એફ.સી.વચ્ચે રમાનાર રમાનાર છે