Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

બજારમાં ગરબા, ચુંદડી અને હારની વિશાળ શ્રેણી રાજકોટ : આદ્ય શકિતની આરાધનાનું મહામંગલ પર્વ આસો નવરાત્રીનો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. શહેરની બજારમાં નવરાત્રી પર્વની વિવિધ ખરીદી થઇ રહી છે. માતાજીની ચુંદડી, હાર અને ગરબાની વિશાળ શ્રેણી બજારમાં આવી છે. બજારમાં ૫૦ રૂપિયાથી માંડીને ૧૫૦૦ રૂપિયા સુધીનો કલાત્‍મક ગરબો તો રૂપિયા ૫૦થી માંડીને ૩૦૦૦ સુધીની મોતીના હારની ખરીદી થઇ રહી છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

બજારમાં ગરબા, ચુંદડી અને હારની વિશાળ શ્રેણી

રાજકોટ : આદ્ય શકિતની આરાધનાનું મહામંગલ પર્વ આસો નવરાત્રીનો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. શહેરની બજારમાં નવરાત્રી પર્વની વિવિધ ખરીદી થઇ રહી છે. માતાજીની ચુંદડી, હાર અને ગરબાની વિશાળ શ્રેણી બજારમાં આવી છે. બજારમાં ૫૦ રૂપિયાથી માંડીને ૧૫૦૦ રૂપિયા સુધીનો કલાત્‍મક ગરબો તો રૂપિયા ૫૦થી માંડીને ૩૦૦૦ સુધીની મોતીના હારની ખરીદી થઇ રહી છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:14 pm IST)