Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સ્વામિનારાયણ ચોકમાંથી ૯ વર્ષનો રવિ ગૂમ

જોવા મળે તો માલવીયાનગર પોલીસને જાણ કરવી

રાજકોટ તા. ૨૪: મવડી રોડ સ્વામિનારાયણ ચોક નજીકથી  રવિ રાધેશ્યામ ચંદ્રવંશી (ઉ.વ. ૯) તા.૧૭/૯ના રોજ સવારે આઠેક વાગ્યે ગૂમ થયો છે. તસ્વીરમાં દેખાતા બાળક વિશે કોઇને માહિતી હોય કે આ બાળક કયાંય જોવા મળે તો  રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનનો ફોન ૦૨૮૧ ૨૩૮૦૦૪૬ અથવા પીએસઆઇ એમ. એસ.  મહેશ્વરીનો ફોન નં. ૮૮૪૯૮ ૭૭૮૩૧, હેડકોન્સ. રવિભાઈ પટેલ મો. ૮૯૮૦૮ ૮૪૮૭૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(5:20 pm IST)