Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

આવાસ યોજનાના કવાર્ટરની બાજુના પ્લોટમાં ફેન્સીંગ

રાજકોટઃ અહિંના વોર્ડનં.૧૧માં સમાવેશ થતા જીવરાજપાર્કના આયશ્રી રોડ પર તેમજ આવાસ યોજનાના કર્વાટરની બાજુમાં આવેલ પ્લોટનં.૯ બી જે ગાર્ડન હેતુ માટેના હોય આ પ્લોટમાં રૂ.૧૦ લાખના ખર્ચ ફેન્સીંગનું ખાત મુર્હુત હાથ ધરવામાં આવેલ. આ પ્રસંગે આ વિસ્તારના કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ જાડેજા, પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર તેમજ વસંતબેન માલવી તેમજ આ વિસ્તારના સ્થાનીક આગેવાનો અજીતસિંહ જાડેજા, વેલાભાઇ ભરવાડ, ભરતભાઇ, વિજયભાઇ, પ્રકાશભાઇ, જોષીભાઇ, કુણાલભાઇ, કિશોરભાઇ વાળા, કાનજી રાતડીયા, કમલેશ ગમારા, અતુલ પટેલ, દિલીપભાઇ ખવાસ, જીણાભાઇ મેર વગેરે હાજર રહયા હતા.

(3:39 pm IST)