Gujarati News

Gujarati News

  • અરબી સાગરમાં લો પ્રેસર સર્જાયુ એકાદ- બે દિવસમાં દે ધનાધન પડશે? : અરબી સાગરમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે ૨૬ જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉકાઈના ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉકાઈ ડેમની જળસપાટી હાલ ૨૭૮.૩૬ ફૂટ પર પહોંચી હોવાનું ખાનગી ટીવીના હેવાલમાં જણાવાયુ છે access_time 3:25 pm IST

  • 2014 પછી દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં ઘટાડોઃ ગૃહ મંત્રાલય: રાજ્યસભામાં ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે વર્ષ 2013માં સાંપ્રદાયિક હિંસાની 823 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે 2018માં તે ઘટીને 708 થઈ છે access_time 1:17 am IST

  • અમરનાથ યાત્રામાં વધુ ૪ શ્રધ્ધાળુના મોત સાથે હવે મૃત્યુઆંક ૩૦ access_time 4:15 pm IST