Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

રેસકોર્ષ રીંગ રોડ પર હોર્ડિંગ બોર્ડ જોખમી થતા તંત્ર દ્વારા હટાવાયુ

રાજકોટ : ગઇકાલે સાંજે અચાનક જ મીની વાવાઝોડુ ફુંકાયું હતુ ત્યારે રેસકોર્સ રીંગ રોડ પર જોરદાર પવનને કારણે કોર્પોરેશનની માલીકીનું હોડિંર્ગ બોર્ડ અડધુ નમી થયુ હતું. કોઇ જાનહાની થાય તે પહેલા તંત્ર દ્વારા આ બોર્ડ હટાવવામાં આવ્યુ હતું. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:35 pm IST)