Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાષ્ટ્રીય જસરા અશ્વ શો માં જય વ્યાસ પ્રથમ સ્થાને

 તાજેતરમાં યોજાય ગયેલ ૧૦ માં રાષ્ટ્રીય જસરા અશ્વ શો માં કાઠીયાવાડી અશ્વસવાર જયકુમાર વ્યાસે ૪૦ કી.મી. જુનીયર એન્ડયુરેન્સમાં પ્રથમ આવવા સાથે સૌથી નાની વયના ગુજરાતના પ્રથમ ટેન્ટપેગરનું માન મેળવ્યુ હતુ. પ્રથમ પ્રયાસમાં ડબલ પેગ લઇ જુનીયર ટેમ્ટ પેગીંગમાં પ્રથમ વિજેતા બનેલ. જયકુમારની સાથે તેમના ભાઇ યથાર્થ દવે અને દીપ દેસાઇ પણ અશ્વસુંદરતા સ્પર્ધામાં વિજેતા બન્યા હતા.

(4:14 pm IST)