Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આજી રિવર ફ્રન્ટનું કામ ઝડપી બનાવવા ખાસ કમિટિ

મેયર પ્રદિપ ડવે ચાર્જ સંભાળતા જ કહ્યું હતું કે, અત્યાર સુધી 'આજી રિવર ફ્રન્ટ' કાગળ ઉપર જ છે તેવી માન્યતા લોકોમાં છે પરંતુ હવે ખરેખર આજી રિવર ફ્રન્ટ સાકાર થશે અને આથી જ આ યોજનાનું કામ ઝડપી બનાવવા ખાસ કમિટિની રચના થશે

(3:25 pm IST)