Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

બગથરીયા પરિવારનું નવું સાહસ : 'પ્રિન્સ એડર્વટાઈઝીંગ'નો શુભારંભ

રાજકોટ : શહેરના મવડી રોડ ઉપર મવડી ફાયર સ્ટેશનની સામે દિયા કોમ્પલેક્ષમાં (પ્રથમ માળ) 'પ્રિન્સ એડર્વટાઈઝીંગ'નો શુભારંભ થયો છે. જેનંુ દિપપ્રાગટ્ય 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને 'અકિલા'ના તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રાની ઉપસ્થિતિમાં બગથરીયા પરિવાર ચિ. વૈભવીના હસ્તે કરવામાં આવેલ. 'અકિલા'ના ફોટોગ્રાફર શ્રી અશોકભાઈ બગથરીયા (મો.૯૭૨૫૨ ૪૧૧૧૧) અને શ્રી સંદિપભાઈ બગથરીયા (મો.૯૭૨૫૨ ૩૧૧૧૧)ના આ નવા સાહસરૂપી ઓફીસના પ્રારંભ પ્રસંગે પરિવારજનો, મિત્રવર્તુળો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ઉપરોકત ક્રમશઃ તસ્વીરો મુજબ વૈભવીબેન સંદિપભાઈ બગથરીયા, કોમલબેન પ્રશાંતકુમાર ગોંડલીયા, રીન્કુબેન નીરવકુમાર વાઘેલા, રીબીન કાપી અને દિપપ્રાગટ્ય કરી ઓફીસનંુ ઉદ્દઘાટન કરતા 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને 'અકિલા'ના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા દર્શાય છે. આ પ્રસંગે સંજયભાઈ અજુડીયા, કોર્પોરેટર, પ્રભાતભાઈ ડાંગર, જગદીશભાઈ સખીયા, અશોકભાઈ બગથરીયા, પ્રિન્સ બગથરીયા, વૈભવીબેન બગથરીયા, અભિજીત બગથરીયા, ભવ્ય ગોંડલીયા, પ્રિન્સ બગથરીયા અને સંદિપ બગથરીયા ઉપસ્થિત છે.

જયારે અન્ય તસ્વીરોમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, યુવા ભાજપ પ્રમુખ પ્રદિપભાઈ ડવ, વિજયભાઈ કોરાટ, સતીષભાઈ શીંગાળા, નિલેશભાઈ મારૂ (કોર્પોરેટર કોંગ્રેસ), હેમેન્દ્રસિંહ જાડેજા (ચીકુભાઈ), ભુપતભાઈ બસીયા, સુભાષભાઈ બગથરીયા, જગદીશભાઈ અકબરી (શિવશકિત ડેરીવાળા), નીમુબેન મનસુખભાઈ ગોંડલીયા, લતાબેન ધીરૂભાઇ ગોંડલીયા બંને મોટાબહેન (સગુણાબેન અને અશોકભાઈને બુકે આપેલ), તથા પ્રદેશ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઈ), ઘનશ્યામસિંહ જાડેજા (કોર્પોરેટર વોર્ડ નં.૧૧), મહેશભાઈ રાજપેૂત, ઋષિભાઈ દવે (દૂરદર્શન - પત્રકાર), કિશોરભાઈ વાડોલીયા, (ઝી-૨૪ પત્રકાર), 'અકિલા' ક્રાઈમ રીપોર્ટર અને એડવોકેટ રાજભા ઝાલા, 'અકિલા'ના ક્રાઈમ રીપોર્ટર ભાવેશ કુકડીયા અને અલ્તાફ કુરેશી તેમજ રાજુભાઈ બગડાઈ, પ્રકાશ રાવરાણી, વિશાલ લાઠીયા, મનીષ ચિત્રોડા, પારસ સંઘાણી તથા દેવેનભાઈ અમરેલીયા, ચિરાગ ચોટલીયા, ભાવીનભાઈ રાજગોર, દિવ્યરાજસિંહ સરવૈયા, મહાવીરસિંહ સરવૈયા, ધ્રુવભાઈ, લલીતભાઈ, હરેશભાઈ જોષી, ભાજપ કાર્યાલય અનિલભાઈ પારેખ, આશીષભાઈ વાગડીયા (કોર્પોરેટર - વોર્ડ નં.૧), કલ્પેશ ગોહેલ, સુરૂભા જાડેજા (આર.ટી.ઓ.), ભરતસિંહ જાડેજા, સુનિલ મકવાણા, વિજયભાઇ કામાણી, દર્શન ભટ્ટી, નિરવ ચૌહાણ, હર્ષ ભટ્ટી, નિલભાઈ, દિનેશભાઈ, મોટામવા, યશવંતભાઈ હિરાણી, હોજફા લાકડાવાળા, સંદિપ લખતરીયા, અમિતભાઈ જોષી, રણજીતભાઈ ચૌહાણ, ધ્રુમિલભાઈ પારેખ, મિતેષભાઈ આહિર, નીશુભાઈ કાચા, રામભાઈ દેવમુરારી, દિલીપભાઈ ગોહેલ, પ્રકાશ રાવરાણી વગેરે મિત્રવર્તુળ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

(3:47 pm IST)