Gujarati News

Gujarati News

  • ગોવા - મેંગ્લોર બેલ્ટમાં શુક્ર- શનિ ભારેથી અતિભારે વરસાદઃ એલર્ટઃ અરબી સમુદ્રમાં છવાયેલ લો પ્રેસર ડીપ્રેશનમાં ફેરવાઇ અને પશ્ચિમ તરફ વળતા પૂર્વ કોંકણના કાંઠેથી છરકતુ જશે તેમ વેધરકાસ્ટ તેના ટવીટર હેન્ડલ ઉપર જણાવે છે. જેના પરિણામે શુક્ર-શનિવારે ગોવા અને મેંગ્લોર બેલ્ટમાં ભારેથી અતિભારે વરસાદ પડવા અંગે એલર્ટ અપાયેલ છે. મુંબઇમાં દિવાળી સુધી મધ્યમથી અવારનવાર વરસાદ વરસતો રહેશે. તેવી આગાહી પણ કરવામાં આવી છે. (૪૦.૩) access_time 11:24 am IST

  • ગોંડલ અને જેતપુરના ટોલનાકે પોલીસના તથા અન્ય અધિકારીઓના બોગસ કાર્ડનો ઉપયોગ કરનારા સામે પોલીસ કાર્યવાહી થશેઃ એસપી બલરામ મીણા access_time 11:23 am IST

  • રાજકોટમાં વન વિભાગના દરોડા : ઘુવડના શિકાર અંગે મજૂરો ઉપર ટીમ ત્રાટકી... : આજે બપોરે ૧ વાગ્યાની આસપાસ કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ નટરાજ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રાજકોટ વન વિભાગના અધિકારીઓ દોડી ગયા છે : મજૂરોએ તાંત્રિક વીધી માટે ઘુવડનો શિકાર કરતા ટીમો ત્રાટકી : મજૂરોની પૂછપરછ ચાલુ ... access_time 3:29 pm IST